બેંગ્લુરુ: તમે સાપના જોડાની વાર્તાઓ તો ઘણી સાંભળી હશે પરંતુ આ સાપના જોડાને પોતાની નરી આંખે લાઈવ ડાન્સ કરતા જોયા છે ખરા? અત્રે જણાવવાનું કે કર્ણાટકના બેંગ્લુરુમાં રહેતી વસુધી વર્મા નામની એક ટ્વીટર યૂઝરે સાપના જોડાના ડાન્સનો એક વીડિયો શેર કર્યો છે. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે. વસુધાએ દાવો પણ કર્યો છે કે આ વીડિયો ગોલ્ફ કોર્સનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વસુધાએ ટ્વીટર પર વીડિયો શેર કરતા દાવો કર્યો કે ગોલ્ફ કોર્સ ડાન્સ ફ્લોર માટેનો આરામદાયક ખૂણો બની ગયો છે. પ્રકૃતિનું આ જ સૌંદર્ય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...